મધ્ય ઝોનમાં જમાલપુર વોર્ડમાં ટી.પી.૦૧(જમાલપુર), ફાયનલ પ્લોટ નં.૧૨, એસ.ટી. બસ સ્ટેન્ડ, ગીતા મંદિર ની સામે, ટી.બી. હોસ્પીટલ કમ્પાઉન્ડ માં આવેલ આરોગ્ય ભવન ની કુલ -૦૪ દુકાનો પ્રિમીયમની રકમ લઈ ટેન્ડર કમ હરાજીથી ૯૯ વર્ષના ભાડાપટ્ટે તબદીલ કરવા બાબત...